Back

ભરૂચ પરદેશીવાડ ખાતે મુસ્લિમ મહિલાઓએ CAA અને NRC નો વિરોધ કર્યો

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પરદેશીવાડમાં સરકારના CAA અને NRC ના મુદ્દે પોતાના વિસ્તારમાં ખતમે કુરાન પઢીને વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર ગુજરાતભરમાં સરકારના CAA અને NRC ના મુદ્દે મુસ્લિમ સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પરદેશીવાડમાં સ્થાનિક મહિલાઓ એકત્ર થઇ સરકારના કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો અને ખતમે કુરાન પઢીને કાયદો પાછો ખેંચવાની માંગ ઉઠાવી હતી

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..