Back

બગસરામાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ

અમરેલી    

બગસરા  મા કૂકાવાવ  રોડ ઉપર  આવેલ  એક  ઘર  મા શોર્ટ  સરકિટ  થિ આગ  લાગી  ,

બગસરા  મા  ગફાર  ભાઇ  ચોપરા  ના ઘેર  શોર્ટ  સરકિટ  થિ આગ લાગી   

આગ મા ઘરનિ  ટીવી પંખા વગેરેની  નાની મોટી ચીજ  વસ્તુઓ  બળી   ગયેલ છે 

મકાન માલિક ખેડૂત  હોય  તેમના  કપાસ  પણ બળી  ગયેલ છે  

અને  નગરપાલિકા  ના ફાયર બ્રિગેડની  ટીમે  ઘટના સ્થળ દોડી આવી ને આગ પર કાબુ  મેળવી

મકાનમાલિકે વધુમાં જણાવ્યું કે ઘરમાં ચીજવસ્તુઓ બળેલી છે પણ માલિકને મહેરબાનીથી ઘરમાં કોઈને જાનની ઇજા થયેલ નથી

બગસરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..