Back

કાલોલ ની પ્રાથમિક કુમાર શાળામાં ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર.સાજીદ વાઘેલા



કાલોલ કુમારશાળામાં ટ્વિનિંગ પાર્ટનરશીપ ટીચર એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મધવાસ પ્રાથમિક શાળાના 50 જેટલા બાળકોએ કાલોલ કુમાર શાળા ની મુલાકાત લઇ કાલોલ કુમાર શાળાના વિદ્યાર્થીઓએ ફૂલ અર્પણ કરી શુભેચ્છા આપી મધવાસ છાત્રોનું સ્વાગત કર્યું હતું અને કાલોલ કુમાર શાળામાં ચાલતી શૈક્ષણિક અને અભ્યાસિક પ્રવૃત્તિઓ નિદર્શન કર્યું તેમજ મધવાસ પ્રાથમિક શાળાના સ્ટાફ અને કાલોલ કુમાર શાળાના સ્ટાફ વખતે તમામ બાળકોને શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ નું માર્ગદર્શન કરવામાં આવ્યું સાથે સાથે ત્રણ વાગ્યા પછી રમત ગમત નું પણ આયોજન કરવામાં આવ્યું

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..