Back

NCC કેટેડની પરીક્ષા સ.મા. શાળા, આહવા ખાતે યોજાઈ.

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

ડાંગ જિલ્લામા ફકત આહવા તાલુકાની શાળા કક્ષાએ બે શાળામા NCC ચાલે છે.

૨૦ ગુજરાત બટાલીયન, નવસારી થી આ પરીક્ષા માટે સુબેદાર મેજર શ્રી માહાડીકભાઈ અને હવલદાર શ્રી દુસારકરભાઈ ખાસ ઉપસ્થતિ રહયા હતા એમના સુપરવિઝનમાં પરિક્ષા યોજાઈ હતી

આ NCC ની પરીક્ષામા સ.મા.શાળા, આહવાના ૨૪ વિધાર્થીઓ અને સ.ઘો.વિ.મ. માલેગામના ૨૦ વિધાર્થીઓ મળી કુલ ઘો.૧૦ ના બીજા વરસના ૪૪ પરીક્ષા આપી રહયા છે.જેમા લેખિત પરીક્ષા અને મેદાનમાં પરેડ વગેરે ની આજે તા.૨૪/૧/૨૦૨૦ ના રોજ પરીક્ષા યોજાઈ હતી એમા આહવા શાળાના NCC ઓફિસર આનંદ ચૌઘરી અને વિરલ ટંડેલના નૈતૃત્વમા વિઘાર્થીએ પરીક્ષા આપી.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..