Back

જેતપુર મા દીપગ્રુપ દ્રારા કરોડો રૂપીયા ઉઘરાવી સંચાલકો થયા ફરાર

બ્રેકીગ ...


જેતપુર મા દીપગ્રુપ દ્રારા કરોડો રૂપીયા ઉઘરાવી સંચાલકો થયા ફરાર 


પચ્યાસ મહીનાની માસીક  1000.રૂપીયા સ્કીમ માટે ઉઘરાવતા હતા 


કીશોર ઠુમર દ્વારા ચલાવાતી હતી સ્કીમ છેલ્લા કેટલા સમયથી ઓફીસ બંધ રહેતા લોકોમા ફફડાટ 


કીશોર ઠુમરનો મોબાઈલ બંધ આવતા જેતપુર તેમજ આસપાસ ના લોકો સાથે કરોડો રૂપિયા ની છેતરપીંડી થયહોવાનુ ગ્રાહકો જણાવી રહીયાછે 


છેતરાયેલા સભ્યો સાથેમળીને પહોચ્યા પોલીસ સ્ટેશન દીપગ્રુપ વીરૂધ્ધ ફરીયાદ નોધવાની માગ 

જેતપુર પોલીસ દ્વારા તપાસ ચાલુ

રીપોર્ટ ફારૂક મોદન જેતપુર 

મો..નં..9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..