Back

આજ રોજ પ્રજાસતાક પર્વ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ કાર્યાલય વેરાવળ ખાતે *'ધ્વજવંદન'* તથા *'ભારતમાતા પૂજન'* નો કાર્યક્રમ યોજાયો

 પ્રદેશ ભાજપ મંત્રી અને સાંસદ *મા. શ્રી રાજેશભાઇ ચુડાસમા* તથા જિલ્લા અધ્યક્ષ *મા. શ્રી ઝવેરિભાઈ ઠકરાર* દ્વારા રાષ્ટ્રની પરિસ્થિતિ તથા સરકારશ્રીના દેશ હિતના નિર્ણયો અંગે ઉદબોધન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં વેરાવળ શહેર,તાલુકા ભાજપ પ્રમુખ તથા હોદેદારો, કાર્યકર્તાઓ,ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.