Back

આજ રોજ‍ ૨૬ મી જાન્યુઆરીએ ૭‍૧ મા સ્વાતંત્ર દિવસે ભરુચ જિલ્લાનો કાર્યક્રમ વાગરા ખાતે ઉજવણી કરવામાં આવી

આજ રોજ‍ ૨૬ મી જાન્યુઆરીએ ૭‍૧ મા સ્વાતંત્ર દિવસે ભરુચ જિલ્લાનો કાર્યક્રમ  વાગરા ખાતે રાખવામાં તેમા 

ઉપસ્થિત કલેકટર સાહેબ એસપી સાહેબ અને વાગરાના ધારાસભ્ય  ઉપસ્થિત રહેલ તેમાં વિવિધ કામગીરી નુ સન્માન મા કરેલ તેમા પૈકી અેક ૧૦૮ એમ્બુલન્સ રાત દિવસ દોડતી હજારો લોકોની જિંદગી બચાવનાર ભરુચ જિલ્લાના કર્મચારી ની  સારી કામગીરી માટે પસંદગી કરવામા આવી હતી તેમા ઇ અેમ ટી પ્રદિપ હડિયોલ અને પાઇલોટ સુહેલ પટેલ ને ભરૂચ જિલ્લાના કલેક્ટર ડોક્ટર એમ ડી મોડિયા ભરૂચ જિલ્લાના એસપી આર વી ચુડાસમાં અને  વાગરા તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય અરુણસિંહ રાણા  પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર સર અને અશોક મિસ્ત્રી સર  અે એવોર્ડ આપીને સન્માનિત કરેલ

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..