Back

આજરોજ જંબુસર એસટી ડેપો પોલીસ ચોકી પર જંબુસર મુસ્લિમ સમાજ વેપારી એસોસિએશન તરફથી ૭૧ માં ગણતંત્ર દિવસ નિમિત્તે તિરંગો ફરકાવવામાં આવ્યો

આજરોજ જંબુસર એસટી ડેપો પોલીસ ચોકી પર જંબુસર મુસ્લિમ સમાજ વેપારી એસોસિએશન તરફથી  ૭૧ માં ગણતંત્ર દિવસ નિમિત્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો 

જંબુસર મુસ્લિમ સમાજ વેપારી એસોસિએશન તરફથી એસટી ડેપો પોલીસ ચોકી પર મુસ્લિમ સમાજના આગેવાન હાજી કાસમભાઇ તરફથી તિરંગો ફરકાવવામાં આવ્યો હતો  સમાજના આગેવાનો તથા જંબુસર પોલીસ સ્ટાફ પરેડ કરી હતી પોલીસ ચોકી સર્કલ પાસે જંબુસર મુસ્લિમ સમાજના વેપારીઓ તરફથી જંબુસરની જનતાને ચોકલેટ તથા લાડુ વહેંચ્યા હતા

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..