Back

શીલ ગામે ખાતે 71માં પ્રજાસત્તાક દિન ની કરવામાં આવી હતી

----વિ.ઓ.-----

       જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામ આજરોજ 71માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમા ધ્વજવંધ્ન  રાષ્ટ્રીય ગીત ઉદબોઘન પ્રતિભા સન્માન સાંસ્કૃતિક  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ શીલ ગામ પંચાયત સભ્ય શ્રી સરપંચ શ્રી તેમજ શીલ પોલીસ સ્ટેશન પી એસ આઈ પી એસ ઝાલા સાહેબ તેમજ શીલ માધ્યમિક શાળા આચાર્ય શ્રી જગીદશ ભાઈ ભરડા તમેજ આગેવાનો અને યુવાનો માટે સંખ્યામા હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શીલ માધ્યમિક શાળા આચાર્ય શ્રી વિઘાથીઓ   સ્ટાફ ભારે જહેમત ઉઠાવી હતી 

--‐----રિપોર્ટર -------વસંત અખિયા માંગરોળ 

માંગરોળ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..