Back

માળીયા તાલુકાની શ્રી ચાંચાવદરડા પ્રાથમિક શાળા માં 71 મો પ્રજાસતાક દિવસ ની ધામધૂમપૂર્વક ની ઉજવણી કરાય

આજ રોજ શ્રી ચાંચાવદરડા પ્રાથમિક શાળા માં 71 મો પ્રજાસતાક દિવસ ની ધામધૂમપૂર્વક ની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી ના ભાગરૂપે ધ્વજવંદન નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો .શાળા ના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પટેલ અને શાળાના શિક્ષકોના સહયોગથી શાળા માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ને ગણવેશ ની ભેટ ગામના સરપંચ શ્રી હરિભાઈ બાવરવા અને સભ્ય શ્રી મહેન્દ્રસિંહ જાડેજા તથા ગામનાં અગ્રણી રાજુભાઇ બાવરવા ના હસ્તે ગણવેશ નું વિતરણ કરવામાં આવ્યું હતું.અને ઉજવણી ના અંતમાં સરપંચ શ્રી અને સભ્ય શ્રી દ્વારા બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..