Back

સ્લગ આજરોજ 26 જાન્યુઆરી 71માં પ્રજાસત્તાક દિન નિમિત્તે તાલુકા કારણ ગામ

પાટણ સિદ્ધપુર



 સ્લગ   આજ રોજ 26 જાન્યુઆરી ૭૧મા પ્રજાસત્તાક દિન નિમિતે સિધ્ધપુર તાલુકાના કારણ ગામ



 મુકામે કોંગ્રેસ અગ્રણી અને વર્ષોથી પોતાના ઘરે બારેમાસ તિરંગો લહેરાવતા મુસ્લીમ અગ્રણી અહેમદભાઈ નાંદોલિયાના ફાર્મ હાઉસ ઉપર સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. જેમાં GPCC મંત્રી ઈબ્રાહીમભાઈ ચારોલીયા, GPCC સહમંત્રી દશરથભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાનજીભાઈ દેસાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ હમીદભાઈ મોકનોજિયા, પૂર્વ પ્રમુખ પાટણ જિલ્લા પંચાયત અભેસિંહ ઠાકોર, અહેમદભાઈ નાંદોલિયા, આસીફભાઈ નાંદોલિયા, નરશીભાઈ સોલંકી, રશીદભાઈ કુરેશી, મહિલા અગ્રણી કોકિલાબેન પરમાર,   પુનાસન સરપંચ જેવા કોંગ્રેસના કાર્યકરો, સર્વ સમાજ ના આગેવાનો તેમજ ગ્રામ જનો હાજર રહ્યા. સમસ્ત કાર્યક્રમ નું આયોજન  સેવાદળના કાંતિજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું.


રિપોર્ટર


મથુરસિંહ ઝાલા

સિદ્ધપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..