Back

રખાપુર પ્રાથમિક શાળામાં 71 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

મેઘરજ તાલુકાના રખાપુર પ્રાથમિક શાળામાં 71 માં ગણતંત્ર દિવસની ઉમંગભેર ઉજવણી કરાઇ શાળાના બાળકોએ શેરીનાટક વક્તવ્ય સાંસ્કૃતિક જેવા વિવિધ કાર્યક્રમો પ્રદર્શન કર્યા હતા ગ્રામજનો તથા આજુબાજુ ના વિસ્તારમાંથી પધારેલા મહેમાનોએ ધ્વજ વંદન કરી આનંદભેર કાર્યક્રમ નિહાળ્યો હતો રખાપુર પ્રા શાળા શિક્ષણગણ તથા એસ.એમ.સી સભ્યો સાથે પ્રજાસત્તાક દિવસની આનંદભેર ઉજવણી કરાઇ હતી

મેઘરજ ભરતસિંહ ઠાકોર (વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર)

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..