Back

પુજારા ટીંબા પ્રાથમિક શાળામાં ૭૧ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

 ભિલોડા તાલુકાના પુજારા ટીંબા પ્રાથમિક શાળામાં 71 માં ગણતંત્ર દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકોએ તથા શિક્ષકગણ  આમંત્રિત મહેમાનો ગ્રામજનો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્યશ્રી તથા શાળાના શિક્ષકો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના પટાંગણમાં બાળકોએ વક્તવ્ય સાંસ્કૃતિક નાટક જેવા પાત્રો ના અભિનય પ્રદર્શન કરી પધારેલા ગ્રામ જનો મહેમાનો સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો શાળાના સ્ટાફ સાથે એસ.એમ.સી સભ્યો સાથે કાર્યક્રમ માણ્યો હતો

મેઘરજ-ભરતસિંહ ઠાકોર (વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર)

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..