Back

બાબરા તાલુકાના ખાખરીયા ગામની પ્રાથમિક શાળા ના શિક્ષક ને શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર ની કામ ગીરિકરવા બદલ જિલ્લા કલેકટર દ્વારા સન્માન કરવામાં આવ્યું

બાબરા

તા.૨૬/૧/૨૦૨૦




બાબરા તાલુકાના ખાખરીયા ગામની પ્રાથમિક શાળા ના શિક્ષક ને શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર ની કામ ગીરિકરવા બદલ જિલ્લા કલેકટર દ્વારા સન્માન કરવામાં આવ્યું



25 જાન્યુઆરી 2020 ના રોજ અમરેલીમાં મોંઘીબા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ  મુકામે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાબરા તાલુકાની શ્રી ખાખરીયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી કૃણાલભાઈ. જે. વાજા  કે જેવો ખાખરીયા મુકામે બુથ લેવલ ઓફિસર તરીકે કાર્યરત છે. તેવોએ આજ રોજ બાબરા તાલુકા તથા 96 - લાઠી વિધાનસભા વિસ્તારના શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર તરીકે પ્રથમ તથા અમરેલી જિલ્લાના  શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર તરીકે દ્વિતીય સ્થાન મેળવેલ છે. જેઓ નું આજ રોજ અમરેલી મુકામે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક સર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.



રિપોર્ટર:-

રાહુલ ડી. પરમાર

બાબરા

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..