Back

તાલુકા કક્ષા ૭૧ માં પ્રજાસત્તાક દિન સાપાર ગામ માં ઉજવાયો

બગસરા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સાપર મુકામે મામલતદારના વરદ હસ્તે કરવામાં આવ્યો આ તકે દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા


અમરેલી જિલ્લાના બગસરા તાલુકા કક્ષાનું ૭૧ પ્રજાસત્તાક દિન ની ઉજવણી તાલુકા કક્ષા નો બગસરાના શાપર ગામે કરવામાં આવેલ જેમાં મામલતદાર સાહેબના વરદ હસ્તે સવાના  9:00 કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ અલગ અલગ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ હતા તેમજ બગસરા p.s.i. મકવાણા સાથે બગસરા પોલીસ સ્ટાફ તેમજ ગામના સરપંચ તેમજ તલાટી મંત્રી તેમ જ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

બગસરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..