Back

હાલોલ:સ્વામીનારાયણ જ્યોત,નિષ્ઠા વીદ્યામંદિર ખાતે ૭૧માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ જ્યોત, નિષ્ઠા વિદ્યામંદીર ખાતે ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સ્વામિનારાયણ મંદિર ના સંત શ્રી સાધુ કેશવપ્રસાદ સ્વામી અને શ્રી સંતપ્રકાશ સ્વામી ની માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

   જેમાં હર્ષ પટેલના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વ્યક્તત્વો રજૂ કર્યા હતા  શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓ સહીત સમગ્ર શાળા સંકુલ દેશપ્રેમના રંગે રંગાઈ ગયું હતું

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..