Back

વલ્માણીપાટી પ્રાથમિક સાળામા ધ્વજવંદનની સાથે જય ભવાની મંડલ દ્વારા યૂનિફૉર્મ વિતરણ કરવામા આવ્યો

શુસિંહ સોલંકી , કાંકરેજ 

   વલ્માણીપાટી પ્રાથમિક સાળામા ૨૬મી જાન્યુઆરી નિમિતે ધ્વજ વંદન કરવામા આવ્યુ .

    જેમા વહેલી સવારે બાળકો દ્વારા ધ્વજ વંદન કરવામા આવ્યુ હતુ .તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક પોગ્રામ રજૂ કરવામા આવ્યા હતા .

       આ પ્રસંગ જય ભવાની મંડલ દ્વારા ધોરણ ૧થી ૮ સુધી તમામ બાળકોને યૂનિફૉર્મ વિતરણ કરવામા આવ્યુ હતુ .

      આ ઉપરાત સાંસ્કૃતિક પ્રોગ્રામમા ભાગ લેનાર તમામ બાળકોને સ્લેટ , પેન તથા બારાક્ષરી ભેટમા આપવામા આવી હતી .

કાંકરેજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..