Back

પાટણ સિદ્ધપુર ખાતે લીમ્બાચીયા મહામંડળ સિધ્ધપુર દ્વારા શ્રી સ્થળ અને હાલમાં કહેવાતા સિધ્ધપુર

પાટણ સિદ્ધપુર



સિદ્ધપુર ખાતે લિમ્બાચીયા મહામંડળ સિદ્ધપુર દ્વારા શ્રી સ્થળ અને હાલ માં કહેવાતા સિદ્ધપુર મા સરસ્વતી નદીના કિનારે આવેલ લિંબચ માતા નુ મંદિર છે જેમા મા લીંબચ ના સાનિધ્ય મા નવચંડી યજ્ઞ અને નવીન પ્રવેશદ્વાર અને નવીન બોધકામ નુ ઉદ્ધાઘટન કરવામાં આવ્યું હતુ જેમાં સિદ્ધપુર ના કહેવાતા દાનવીર બળવંતસિંહ રાજપૂત અને સિદ્ધપુર       નગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પંડ્યા અને  ઋષિવન્સી સમાજની સ્થાપના કરનાર સ્થાપક હેમરાજભાઈ પાડલીયા અને  સમાજ મા દરેક જગ્યાએ દાન આપનાર અસંખ્ય દાતાઓ અને રમેશભાઈ પારેખ . અને બાવન નાયી સમાજ ના ડોકટર નટવરભાઈ પારેખ અને  લીંબચ માતાટ્રસ્ટ ના મંત્રી જીતુભાઈ લિમ્બાચીયા અને પ્રકાશભાઈ લિમ્બાચીયા સિદ્ધપુર નગર પાલિકા ના કોર્પોરેટર ભરત મોદી અને જે.ડી પટેલ .જેવા મહાનુભાવો હાજર રહી આ કાર્યક્રમ નુ સુંદર આયોજન કર્યું હતું

વધુમાં આ કાર્યક્રમ મા આજે

26 જાન્યુઆરી હોવાથી અખા ભારત મા ઉજવાય છે ત્યારે લિમ્બાચીયા સમાજે પણ હજારોની સંખ્યામાં તિરંગો લહેરાવી ઉજવણી કરી હતી અને આ પ્રસંગે સમાજ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ અને અને વૃક્ષા રોપણ જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા 


રિપોર્ટર

મથુરસિંહ ઝાલા

સિદ્ધપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..