Back

કાન્હા વિશ્વ વિધાલય માં મતદાન દિવસ ઉજવાયો

કાન્હાવિશ્વવિદ્યાલય બાળકો ને  પોતાના ઘડતર ને અનુરૂપ સ્વયં પોતાનો ઈચ્છા યુક્ત પોતાનો મત કેવી રીતે આપવો તેની માહિતી આજ રોજ તા.૨૫/૧/૨૦૨૦ *નેશનલ મતદાન દિન* દિવસ હોવાથી શાળા ના બાળકો ને ચૂંટણી ની માહિતી પ્રેકટીકલ જ્ઞાન સાથે આપવા શાળા માં ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ ૬ ઉમેદવાર ઉભરહ્યા અને તેમને શાળા ધોરણ ૩ થી૧૨માં વિદ્યાર્થી સમક્ષ કરી પોતાની પાર્ટી નો પ્રચાર કરી વિજય થવા ના પૂરતા પ્રયાસ કર્યા તેમજ શાળા ના બધા વિદ્યાર્થીઓ એ આ કાર્યક્રમ માં ઉત્સાહ ભેર ભાગ લીધો ....


https://youtu.be/mZytA2z_b9Q

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..