Back

કાવી અલ-હુદા પ્રાથમિક શાળા દ્વારા ૭૧ મો ગણતંણ દિનની ઉજવણી તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો.

કાવી અલ-હુદા પ્રાથમિક શાળા દ્વારા ૭૧ મો ગણતંણ દિનની ઉજવણી તેમજ  ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. 


અહ-હશન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કાવી સંચાલિત અલહુદા પ્રાથમિક શાળા કાવી દ્વારા સાંસ્કૃતિક ઇનામ વિતરણ કાર્યક્રમ આજ રોજ રાખવામાં આવ્યો હતો.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..