Back

71માં ગણતંત્ર દિવસની આજરોજ માંગરોળ તાલુકા દિવાસા ગામ ખાતે યોજવામાં આવેલ.

---‐---વિ.ઓ.------

          જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ગણતંત્ર પવૅંની વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષા ની ઉજવણી દિવાસા ખાતે યોજવામાં આવેલ. જેમાં માંગરોળ મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ઝીઝવાડીયા સાહેબ શીલ પોલીસ સ્ટેશન પી એસ આઈ પી એસ ઝાલા મેડમ શહેર ભાજપ ના પુમુખ લિનેશભાઈ સોમૈયા તાલુકા ભાજપ મહામંત્રી બાલુભાઈ આર કોડીયાતર જિલ્લા કિશાન મોરચા ના મહામંત્રી માલેદ ભાઈ ભાદરકા જિલ્લા અનુજનજતિ મોરચાના મહામંત્રી દાનાભાઈ ખાંભલા તેમજ ગામના સરપંચ શ્રી મેરામણ ભાઈ ચુડાસમા ઉપ સરપંચ યુવા ભાજપા ના ઉપપ્રમુખશ્રી દિલીપ ભાઈ નંદાણીયા તેમજ ગામ પંચાયત ના સદસ્યો અને આગેવાનશ્રીઓ કાયૅંકરો ગામનાં વડીલો રાષ્ટ્રપ્રેમી જનતા હાજર રહ્યા હતા અને જેનાં ભાગરૂપે સાંરકૃતિક કાયૅકમો તેમજ ગામ પંચાયત દિવાસા  દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન કરવામાં આવ્યું તેમજ અન્ય દાતાશ્રીઓ તેમજ ગામજનો  દ્વારા પણ બાળકોને  પ્રોત્સાહક રૂપે ઈનામ આપવામાં આવ્યા. કાયૅંકમ નું સંચાલન રમેશભાઇ જોષી કરેલ. 

-------રિપોર્ટર-----વસંત અખિયા માંગરોળ 

માંગરોળ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..