Back

પાટણ સિધ્ધપુર આજરોજ સિદ્ધપુર તાલુકામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મિટિંગનું આયોજન કરેલ હતું

પાટણ સિધ્ધપુર


આજ રોજ સિદ્ધપુર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના,સિદ્ધપુર શહેર તથા તાલુકા સમિતિ ની જનરલ મિટીંગ યોજાઇ હતી જેમા પાટણ જીલ્લા પ્રમુખ શ્રી જીબાજી ઠાકોર,શહેર પ્રમુખ શ્રી અમરસિંહ ઠાકોર તથા પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી અલ્પેશજી તાવડીયા,જક્શિજી,પ્રભાતસિંહ મેથાણ, પ્રકાશજી તાલુકા પ્રભારી,રમેશજી તાલુકા ઈન્ચાર્જ પ્રમુખ,ગોપાળજી શહેર પ્રભારી,કનુભા શહેર ઈન્ચાર્જ પ્રમુખ,સહિત તાલુકા ના સરપંચશ્રીઑ,તથા જીલ્લાના હોદ્દેદારશ્રીઑ,તાલુકા/શહેર સમિતીના હોદ્દેદારશ્રીઑ,તથા તાલુકા/શહેર ની તમામ ગ્રામસમિતિ ના હોદ્દેદારશ્રીઑ,તથા સમાજ ના વડીલશ્રીઑ,ભાઇઑ,યુવાનો તથા શૈનિકશ્રીઑ ખુબ જ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા જેમા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સિદ્ધપુર શહેર તથા તાલુકા સમિતિ ની નવરચના કરવામા આવી હતી..*

*જેમા ઉપસ્થિત વડીલશ્રીઑ,આગેવાનશ્રીઑ,દ્વારા આજ રોજ સંગઠન ને ફરી મજબુત કરી આગામી સમય મા સમાજ લેવલે સામાજીક કાર્ય કરવામા સક્રિય બની જવા ના શુભ સંદેશ સાથે શુભેચ્છાઑ પાઠવી હતી..*

*આજની સિદ્ધપુર તાલુકા તથા શહેર સમિતિ ની નવરચના મા સિદ્ધપુર શહેર પ્રમુખશ્રી તરીકે અમરસિંહ ઠાકોર તથા શહેર ઉપપ્રમુખશ્રી તરીકે અર્જુનસિંહ ઠાકોર/પ્રભાતસિંહ (હજુભા)તથા શહેર પ્રભારી તરીકે ગોપાળજી ઠાકોર તથા મંત્રી તરીકે ભરતસિંહ ઝાલા તથા સિદ્ધપુર શહેર મિડીયાસેલ તરીકે મનોજસિંહ ઝાલા તથા સિદ્ધપુર તાલુકા પ્રમુખ તરીકે બકાજી ઠાકોર (ધુમ્મડ) તથા તાલુકા  ઉપપ્રમુખ તરીકે રતનસિંહ (રસલુપુર)/ભરતજી (બિલિયા)ની તથા તાલુકા પ્રભારી તરીકે તલાજી ઠાકોર (ગણવાડા) ની વરણી કરવામા આવી હતી તે બદલ બન્ને પ્રમુખશ્રીઑ અને પ્રભારીશ્રી ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા...*


રિપોર્ટર

મથુરસિંહ ઝાલા

સિદ્ધપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..