Back

ધાનેરા તાલુકાના દેઢા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી.

 રીપોર્ટર (કાળાભાઈ ચૌધરી)


આજે દેઢા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી.

26મી  જાન્યુઆરી નિમિત્તે દેઢા પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો  જેમાં મોટી સંખ્યામાં ગામલોકો ધ્વજવંદન કાર્યક્રમમાં  પડ્યા હતા ગામના દાતાઓ દ્વારા બાળકોને ભોજન  કરવામાં આવ્યું હતું ભવ્ય જમણવાર નુ આયોજન કરવા માં આવ્યુ 

દેઢા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ તેમજ નાટક જેવા અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ  તેમજ નાટક રૂપાંતર કરીને લોકોને જાગૃત અને મેસેજ પૂરો પાડયો હતો સમગ્ર ગામ લોકોને  બાળકો ના નાટઉષા થી વધાવી લીધું હતું

 દાતાશ્રી ચરમટા પરિવાર ભાઈઓ તરફથી મગનભાઈ દેઢા ,ખગારભાઈ દેઢા ,અમરતભાઈ દેઢા , સાગરભાઈ દેઢા

ગામલોકો ના સાથ સહકાર થી સુંદર મજાનું પ્રજાસત્તાક દિન નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતુ..

દેઢા પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી સતિષભાઈ પ્રજાપતિએ દેઢા ગામ ભુવાજી શ્રી વિનુભાઈ ઉલવા અને ડો મોબતાજી રાજપુત ધ્વારા મગનભાઈ ચરમટા નુ પાગડી પહેરાવી સમ્માન કર્યું હતું

ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..