Back

બાબરા મા પ્રજાપતિ સમાજના ધાર્મિક પ્રસંગે જનકભાઈ તળાવિયા નું સન્માન કરવામાં આવ્યું

બાબરા

તા.૨૬/૧/૨૦૨૦



બાબરા મા પ્રજાપતિ સમાજના ધાર્મિક પ્રસંગે જનકભાઈ તળાવિયા નું સન્માન કરવામાં આવ્યું


     બાબરા ખાતે આયોજિત પ્રજાપતિ સમાજના આગેવાન ગૌતમભાઈ શકોરિયા દ્વારા આયોજિત નિવેદ પ્રસંગે લાઠી બાબરા ના આગેવાન અને લાઠી તાલુકા પચાયતના પ્રમુખ જનકભાઈ તળાવિયા એ હાજરી આપી હતી આ પ્રસંગે પ્રજાપતિ સમાજ ના યુવા આગેવાન ગૌતમભાઈ શકોરિયા દ્વારા જનકભાઈ નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રજાપતિ સમાજના ના અગ્રણી મનસુખભાઇ શકોરીયા દ્વારા હાર પેરાવિને સન્માન કરાયું હતુ આ તકે જિલ્લા પંચાયત ના સદસ્ય ઘનશ્યામભાઈ રાઠોડ બાબરા ના આગેવાન તેજસ તન્ના લાલભાઈ મહાજન સંદીપભાઈ રાદડિયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.



રિપોર્ટર:-

રાહુલ ડી.પરમાર 

બાબરા

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..