Back

સાર્થક વિદ્યામંદિર મોરબી 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

સાથૅક વિદ્યામંદિર-મોરબી ના વિદ્યાર્થીઓ દેશભક્તિ ના  રંગે રંગાયા સૌ પ્રથમ ભારતમાતા ની આરતી કરી ધ્વજ વંદન કરવામાં આવ્યું ત્યારબાદ વિવિધ નારા દ્વારા મેદાન તેમજ સમગ્ર વાતાવરણ  વિદ્યાર્થીઓના અવાજથી ગુંજી ઉઠ્યું હતું ભારત દેશ ની આઝાદી માટે શહિદી વ્હોનાર  નામી-અનામી શહિદો ને યાદ કર્યા અને ઉપસ્થિત રહેલ મહેમાન શ્રી અલ્પેશભાઈ ગાંધી દ્વારા દેશભક્તિ તેમજ સ્વદેશી વસ્તુઓનો વપરાશ અને ભારત દેશ ની મહાનતા અને સુવર્ણ ઇતિહાસ વિશે વાત કરવા આવી હતી આ સાથે સાર્થક વિદ્યામંદિર ટ્રસ્ટીશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે વિદ્યાર્થીઓને લેઝિંમદાવ, માસપીટી ના દાવ કરાવવા માં આવ્યા હતા  આમ હર્ષોલ્લાસ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

DhavalTrivedi 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..