Back

જાફરાબાદના વઢેરા ગામે ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

ન્યુજ

અમરેલી


જાફરાબાદ તાલુકાના  વઢેરા પ્રાથમિક તથા માધ્યમિક શાળા દ્વારા ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી..

ધ્વજ વંદન ગામની સૌથી ભણેલી દિકરી કાળીબેન વાઘેલાનાં હસ્તે કરવામાં આવેલ...


આ કાર્યક્રમમાં લક્ષ્મીબેન વાઘેલા,સરપંચ વઢેરા તથા મસરીભાઇ ભાલિયા તાલુકા સદસ્ય વઢેરા ,નાનજીભાઇ બારૈયા કોળી સમાજ અગ્રણી હાજર રહ્યા હતા..


શાળાનાં બાળકોએ દેશભક્તિ કાવ્યો,વક્તવ્ય રજુ કર્યા હતા..સાથે ગામમાં ચાલુ વર્ષે જન્મેલ દીકરીનાં માતા પિતાનું સન્માન પણ કરવામાં આવ્યું...


      આજે બીજી ગૌરવની પળ  શાળાનાં બે વિદ્યાર્થીઓનું સન્માન જાફરાબાદ તાલુકા કક્ષા પ્રજાસત્તાક પર્વ ચિત્રાસર ખાતે થયેલ છે...

સાથે ત્યાં વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ રજુ કરેલ...શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..