Back

ડેમલી ખાતે શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય માં ૨૬ મી જાન્યુઆરી ની ધામધૂમ અને રંગારંગ ઉજવણી

*પુરા દેશમાં રાષ્ટ્રીય પર્વ ખૂબ ધામધૂમથી ઉજવાયુછે ત્યારે શહેરા તાલુકાના ડેમલી ગામે લાયન્સ ક્લબ ગોધરા દ્વારા દત્તક લેવામાં આવેલ માધ્યમિકશાળામા 71 માં સ્વાતંત્ર્ય દિન ધ્વજ વંદન કાર્યક્રમ લાયન્સ ક્લબ ગોધરાના ઇનોવેટિવ ઉત્સાહી પ્રમુખ ઇન્દ્રવદન પરમાર ના સાનિધ્યમાં અને તેમના હસ્તે કરવામાં આવ્યું તથા રાષ્ટ્રીય પર્વ ડેમલી ખાતે શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય માંપણખૂબ જ ધામધૂમ અને રંગારંગ કાર્યક્રમો સાથે ઉજવાયું લાયન્સ ક્લબ ગોધરા ઈન્દ્રવદન પરમાર ઈન્દુભાઈ તરફથી તમામ ગ્રામજનોને વિદ્યાર્થીઓને મહેમાનોને તથા સૌના માટે ચા નાસ્તા અને અલ્પાહાર તથા ચોકલેટોની ભરપૂર ખુબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો લાયન્સ કલબ ગોધરામાંથી સભ્ય મહેન્દ્રનાગર હેમંતવર્મા જતીન શાહ  પ્રમુખશ્રી ઇન્દ્રવદન પરમાર સાથેઉપસ્થિત રહ્યા અનેક પ્રકારના શૈક્ષણિક તથાસાંસ્કૃતિક કાર્યક્રમો થયા ભાગ લેનાર કલાકારો જેના માર્ગદર્શકઇનોવેટિવ ટીચર અનેકોરિયોગ્રાફર પણ ઇન્દ્રવદન પરમાર જ હતા આ પ્રસંગે રાષ્ટ્રીય પ્રાસંગિક ઉદબોધન ઈન્દ્રવદન પરમારે મંચ ઉપર થીજણાવ્યું કે યુવાનો એ રાષ્ટ્રની શાન છે  રાષ્ટ્રમાં યુવાનોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે સકારાત્મક વિચારજ એ યુવાનોની પ્રગતિની નિશાની છે રાષ્ટ્રના વિકાસમાં યુવાનો પોતાનું યોગદાન સક્રિય પણે આપતા રહે શિક્ષણ ધર્મ અને સમાજ તથા મૂલ્યોનું જતન કરવા પ્રખર સંકલ્પિત રહે સમાજમાં રચનાત્મક પ્રવૃત્તિઓ કરે માનવ સેવાના કાર્યો કરે ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે તથા રાષ્ટ્રીય સંવર્ધન માટે સદાયે યુવાનો ઉન્નત મસ્તક રાખી શકે તેવા સત્કાર્યો જ કરે.... તમામ કલાકારોને રોકડ પુરસ્કારોથી ઈન્દ્રવદન પરમાર તરફથી સન્માનિત કરવામાં આવ્યા વિશેષમાં આ રાષ્ટ્રીય પ્રસંગે શાળાના આચાર્ય પુષ્પાબેન પરમારે જણાવ્યુંકે  યુવાનોને સાચી દિશા તથા સાચી મિત્રતા મળે ત્યારે ખરેખર રાષ્ટ્રનો વિકાસ પૂરઝડપે ગતિમાન બને છે  તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંચમહાલ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અને માજી ગુજરાત માધ્યમિક શિક્ષણબોર્ડ ગાંધીનગર સભ્ય અનેશાળાના શિક્ષક અરવિંદભાઈ દરજી દ્વારા થયુ

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..