Back

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રજાસત્તાક દિનની નિમિત્તે ભારત માતા નું પુજન કરવામાં આવ્યું

વેરાવળ ટાવર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને કાર્યકરો દ્વારા  ૭૧માં પ્રજાસત્તાક દિનની નિમિત્તે ભારત માતા નું પુજન નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન માં વેરાવળ શહેર અને ગીર સોમનાથ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા