Back

રાજુલાના વડલી ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

.રાજુલાના વડલી ગામે યોજાયો સર્વ રોગ નિદાન કેમ્પ


 

રાજુલા શહેર ની બાજુમાં આવે વડલી ગામે એક સર્વ રોગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેને રાજુલા શહેર ના અગ્રણી ડોક્ટર તેમજ વેપારીઓ દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલો મુકેલ હાલમાં માણસ માટે બીમારી અને સારવાર કરવું ખૂબ જ કઠિન થતું જાય છે ત્યારે રાજુલા શહેરના અગ્રણી ડૉક્ટર હિતેશભાઈ હડીયા તેમજ વડલી સમસ્ત ગ્રામજનો દ્વારા આ ભવ્ય નિદાન કેમ યોજવામાં આવ્યો જેમાં શહેરના દરેક પ્રકારના ડોક્ટરોએ જેવો નામાંકિત છે અને સ્પેશિયાલિસ્ટ છે તેવા વ્યક્તિઓએ આ કેમ્પમાં પોતાની સેવા આપેલ

સાથે સાથે આ કેમ્પમાં એક ભવ્ય રક્તદાન આયોજન પણ કરવામાં આવે છે જેમાં લોકોએ રીતે રક્તદાન કરેલ જેમાં 51 બોટલ લોહી એકત્રિત થયેલ તેમજ 300 જેટલા દર્દી ઓ એ આ કેમ્પ નો લાભ લીધેલ


યોગેશ કાનાબાર 

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..