Back

મેરીયાણા ગામે ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉગવણી કરાઈ

ન્યુજ

અમરેલી


રાજુલા તાલુકાના નવાગામ (મેરીયાણા) ખાતે પ્રાથમિક શાળામાં  પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી 

જેમાં ધ્વજ વંદનના કાર્યક્રમમાં શ્રી વલકુભાઈ ભીમભાઈ જાજડા (રાજુલા તાલુકા પંચાયત સદસ્ય શ્રી અને માજી પ્રમુખ), શ્રી મનુભાઈ કેશુભાઈ  જાજડા (નવાગામ મેરીયાણા સરપંચ શ્રી), તથા ગામની સૌથી વધુ ભણેલ દીકરી રિદ્ધિ બેન ધીરુભાઈ સીઢા ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓ, ઇનામ વિતરણ તથા વાલી મીટીંગ નું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..