Back

આજનું પંચાંગ :પત્રકારની કલમે

                         🌸 શુભ સવાર🌸

                             આજનું પંચાંગ

28-જાન્યુઆરી-2020

સૂર્યોદય  : 6:49 am

ચંદ્રોદય  : 09:10 am

સૂર્યાસ્ત  : 6:15 pm

ચંદ્રાસ્ત  : 09:13 pm

સૂર્ય રાશિ : મકર

ચંદ્ર રાશિ : મીન

માસ   : મહા

પક્ષ   : સુદ પક્ષ

*પંચાંગ*

વાર    : મંગળવાર

તિથિ   : ત્રીજ સમાપ્ત 08:22 am ચોથ પ્રારંભ

નક્ષત્ર  : શતભિષા સમાપ્ત 09:23 am પૂર્વભાદ્રપદ પ્રારંભ

યોગ   : પરિઘ સમાપ્ત 03:32 am

*કરણ   :*

ગર 08:22 am

વણિજ 09:32 pm

વિષ્ટિ 09:32 pm

*શુભ સમય*

અભિજિત મુહુર્ત  : 12:09 pm – 12:55 pm

અમૃત કાલ     : 01:24 am – 03:10 am

આનંદાદિ યોગ  : 09:23 am કાણ

*અશુભ સમય*

રાહુ કાળ  : 2:59 pm – 4:15 pm

યમગંડ   : 9:52 am – 11:08 am

વર્જ્ય  : 16:32 pm – 18:19 pm

ગુલિક   : 12:25 pm – 1:42 pm

દુર્મુહુર્ત   : 1. 09:21 am – 10:02 am

2. 11:03 pm – 11:58 pm


                        💓આજનો સુવિચાર💓                   

જીવનના બે સૌથી મોટા દુશ્મન જરૂરથી વધારે ખાવું અને જરૂરથી વધારે વિચારવું.                                                           

   

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..