Back

મેઘરજ ના ખાખરીયા ગામે છેલ્લા 8 દિવસથી ગુમ થયેલ 77 વર્ષીય મહિલા

અહેવાલ 


અરવલ્લી જિલ્લામાં ગુમ થવાનો સીલસીલો યથાવત છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ સામે આવી છે જેમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાખરીયા ગામના વતની રમેશભાઈ વાલમભાઇ રાઠોડ ના માતૃશ્રી ભુરીબેન વાલમભાઇ રાઠોડ જેઓ તારીખ 20/01/2020 ના રોજ રાત્રીના સમયે પોતાના ગરેથી ગાયબ છે આજે 8 દિવસ થયા છતાં હજુ તેમનો કોઈજ પત્તો નથી  ત્યારે આ ચોકનારી ઘટના સામે આવીછે જેના પગલે તેમના પુત્ર દ્વારા ઇસરી પોલીસ સ્ટેશન મા પણ જાણ કરવામાં આવી છે 


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર)

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..