Back

શ્રી સાવડી હાઇસ્કુલ અને શ્રી સાવડી પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે શાળાના પટાંગણમાં 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

શ્રી સાવડી હાઇસ્કુલ અને શ્રી સાવડી પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે શાળાના પટાંગણમાં 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં આપણી ગામની શાળામાં જ ભણેલી અને M.phil થયેલી છ દીકરીઓ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું અને બંને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા ઘણી મોટી સંખ્યામાં ગ્રામજનો ગામના આગેવાનો તથા સરપંચ શ્રી બંને શાળાના આચાર્ય શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા ગામના આગેવાનો અને ગ્રામજનો તરફથી કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ઈનામ અને રોકડ રકમની પ્રોત્સાહિત કરવામાં આવ્યા કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના આચાર્યએ ખૂબ જ જહેમત ઉઠાવી st આપના સહકારથી વિદ્યાર્થીઓને કાર્યક્રમ માટે તૈયાર કર્યા

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..