Back

પાટણ .સિદ્ધપુર નગરપાલિકાના રાજપુર વિસ્તારમાં દેશીદારૂનો કાળો કારોબાર ધમધમે છે દેશી દારૂના અડ્ડા ઉપર કોની રહેમ નજર

પાટણ સિદ્ધપુર


સિદ્ધપુર નગરપાલિકા દવારા બનાવવામાં આવેલ રાજપુર વિસ્તારોમાં મુતરડીમાં પીવાઈ રહ્યો છે દેશી દારૂ જ્યાં ઢગલાં બન્દ પડી છે દેશી દારૂની કોથળીઓ થોડા ટાઈમ પહેલા બનાવેલ સાર્વજનિક મુતરડીની બાજુમાં આવેલ છે અનુપમ રાજપુર પ્રા. કુમાર શાળા નંબર 7 અને ત્યાંજ થઈ રહ્યો છે દારૂનો કાળો કારોબાર અને પીવાઈ રહ્યો છે ખુલ્લેઆમ દેશી દારૂ જ્યાં સરસ્વતીનો વાસ હોય જ્યાં બાળકો અભ્યાસ માટે  આવતા હોય ત્યાંજ પડી છે દારૂની કોથળીઓ અને બાળકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડાં જેમાં અનેક બાળકો બિમારીઓ ભોગ બની રહ્યાં છે ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ વોર્ડ ન 2 રાજપુર વિસ્તારમાં દેશીદારૂ મળે છે અને પીવાય છે અને આજુબાજુના વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ધમધમે છે એ કોની રહેમ નજર હેઠળ ચાલે છે એ જોવાનું રહયું ...રિપોર્ટર. .


મથુરસિંહ ઝાલા

સિદ્ધપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..