Back

હંમેશા સેવા કાર્યોમાં અગ્રેસર રહેતું દેવ સોલ્ટ ૧૬૦૦ બાળકોને કરાયું નાસ્તાનું વિતરણ

અહેવાલ: *મયંક દેવમુરારી*


માનવ સેવા એજ પ્રભુ સેવા ની યુક્તિ ને સાર્થક કરતું મોરબી પાસે આવે દેવ શોલ્ટ  હંમેશના માટે સેવા ના કામમાં સદાય અગ્રહણીય રેહતું દેવ સોલ્ટ દર વર્ષ જેમ આ વર્ષ પણ ૨૬ જાન્યુઆરી ના પર્વની ઉજવણીના ભાગરૂપે ૧૬૦૦ જેટલા બાળકોને બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કંપની ના અધિકારી વિવેક ધૃણા થતાં રમજાન જેડા ના હસ્તે કરવામાં આવ્યું હતું અને દેવ સોલ્ટ ખાતે કંપનીના પ્રેસિડેંટ એન.કે નુવાલ ના હસ્તેધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે કંપનીના ચેરમેન  ડી.એસ ઝાલા, મેનેજિંગ ડાઇરેક્ટર હિરેન્દ્રસિંહ ઝાલા થતાં જનરલ મેનેજર એ.કે કોટેચા આ રાસ્ટ્ર્રીય પર્વની ઉજવણી કરી સુભેક્છઓ પાઠવી હતી.


મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..