Back

મોરબી ખાતે ગુજરાત આઇકોન ફેશન શો ૨૦૨૦ નું ઓડીશન યોજાશે

ઘ એસ.આર.ઈવેન્ટ મેનેજમેન્ટ ગુજરાત આઇકોન ફેશન શો 2019 ની ભવ્ય સફળતા પછી 

ઘ એસ.આર.ઈવેન્ટ મેનેજમેન્ટ  ગુજરાત આઇકોન ફેશન શો 2k20 સીઝન 2 ના 7 અને 8 માર્ચ ના રોજ ઈવેન્ટ પાર્ટી પ્લોટ રાજકોટ  ખાતે ફીનાલે રાખવા માં આવેલ છે . આ શો ધી એસ આર ઇવેન્ટ મેનેજમેન્ટ એ ઓર્ગેનાઈઝ કર્યો  છે.

                    આ શો ના ડીરેક્ટર તરીકે કામ  કરી રહ્યા છે ટીવી સિરિયલ એક્ટર તેમજ ગુજરાતી રંગભૂમિ ના પ્રોડ્યુસર  હિરેનભાઈ ઠક્કર  ગુજરાત ના પ્રખ્યાત મીસ્ટર ઈન્ડિયા મીસ્ટર એમ્બીસન એવા કશ્યપ સોની કોરિયોગ્રાફર તરીકે કામ કરી રહ્યા છે આ શો માં ઓડીશન આપવા આવનાર દરેક ટેલેન્ટેડ વ્યક્તિ ને કામ આપવા ની જવાબદારી ધી એસ આર ઈવેન્ટ મેનેજમેન્ટ તરફથી આપવા માં આવે છે 

ઈવેન્ટ પાર્ટનર મૉનેસ્ટીક ગ્રુપ ક્રુણાલ સાકરવાડયા જોડે વાત કરતા જણાવ્યું કે આ શો માં ફીનાલે માં એક અલગ પ્રકારની થીમ સાથે અમો આવી રહ્યા છીયે

                આ શો ના 6 સ્થળ પર ઓડીશન લેવામાં આવશે  અમદાવાદ અને મોરબી 2જી ફેબ્રુઆરીભાવનગર 9 ફેબ્રુઆરીજુનાગઢ જામનગર 16 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી ના રોજ રાજકોટ ખાતે ઓડીશન રાખવા માં આવેલ છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..