Back

જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે જોબફેર માર્ગદર્શન સેમીનાર યોજાયો

શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજ- મોરબી દ્વારા 'જોબફેર માર્ગદર્શન સેમીનાર' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કન્વીનરશ્રી પ્રો દિનેશ ફેફરે જોબફેર, ભરતી પ્રક્રિયા વિશે માહિતીઓ આપી હતી.પ્રિ. પ્રફૂલ પટેલે સ્કિલ અને કાર્ય પ્રત્યેની સિરીયસનેસ વિશે વકતવ્ય આપ્યું હતું.બહોળી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

આ પ્રસંગે ડૉ. ભવેશ જેતપરિયા, ડૉ. નયનાબેન ભલોડિયા,ડૉ. ડી. એન. ચેતરિયા,પ્રો. મોનિકાબેન માલવણિયા, પ્રો. જે. સી. ભોરણિયા વગેરે અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..