Back

કેવડીયા કોલોની ખાતે છેલ્લા ચાર દિવસથી ઓફિસમાં જુના તેમજ મહત્વ ના ડોક્યુમેન્ટ તથા વાઉચર શોધવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે

કેવડીયા કોલોની ખાતે છેલ્લા ચાર દિવસથી ઓફિસમાં જુના તેમજ મહત્વ ના ડોક્યુમેન્ટ તથા વાઉચર શોધવાનું  કામ હાલમાં ચાલી રહ્યું છે


કેવડિયા કોલોની - અનિષખાન બલુચી 


પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ચાર દિવસથી કેવડિયા કોલોની ખાતે વડોદરા અને ગાંધીનગરની ટીમો દ્વારા નર્મદા નિગમની કચેરી સરદાર સરોવર પુનઃ વસવાટ  એજન્સી. ડેમ ડિવિઝન. Colony ડિવિઝન વગેરે જગ્યા ઉપર અલગ અલગ ટીમો દ્વારા જુના ડોક્યું મેન્ટ. તેમજ  વાઉચરો. શોધવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે.


લોક મુખે ચર્ચા ઘ્વારા જયારે મીડિયા ની ટીમ ઓફિસે પોહચી અને કામ કરતા કર્મચારી જોડે વાત કરવાનો અમારા મીડિયા પ્રતિનિધિ એ પ્રયત્ન કરતા  કર્મચારીઓ કામગીરી છોડી બહાર જતા રહિયા  કામગીરી કરતા કર્મચારી એ એવો જવાબ આપ્યો કે કેવડિયા કોલોની માં  આ જુના રેકોર્ડ સાફ સુફ કરી નવા કાપડ માં બાંધી વિગત વાર નોંધણી કરી એક સ્ટોર રૂમ માં મુકવાની કામ ગિરી ચાલે છે .                 


પણ વાસ્તવિકતા કય અલગજ  છે  જયારે અમે ત્યાં હતા ત્યારે એક અસરગ્રસ્ત કે જેનું નામ કચરાભાઈ નરસિંહ કે જેવો ભુમલીયા ગામના વતની છે તેવોએ પોતાની આપ વીતી મીડિયા સામે  કરી હતી. 

    

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..