Back

26મી જાન્યુઆરી એ કાકવાડા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની અનોખી અનોખી ઉજવણી કરાઈ....

26મી જાન્યુઆરી એ કાકવાડા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની અનોખી અનોખી ઉજવણી કરાઈ....


વિયો:-પ્રજાસત્તાક દિનની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કિડોતર  પ્રાથમિક શાળામાં 26 મી જાન્યુઆરી ની અનોખી ઉજવણી કરવામાં આવી. જેમાં  કિડોતરપ્રાથમિક શાળામાં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કીડોતર પ્રા શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, યોજવામાં આવ્યા હતા .જેમાં ધોરણ -૩ મા અભ્યાસ કરતી બાળા ડાભી અર્પિતાબા પ્રવિણસિંહએ "બેટી બચાવો","બેટી ભણાવો" વિશે વ્યક્તવ્ય આપીને સમસ્ત ગ્રામજનોને મંત્ર મુગ્ધ કરી ધીધા હતા. ધોરણ-૩ મા અભ્યાસ કરતી અર્પિતાબા નાની ઉંમરમાં 

બેટીઓ વિશે સુંદર સંબોધન કરી એક અનોખી ઉજવણી ઉજવણી કરવામાં આવી હતી. જેથી તમામ ગ્રામ લોકોએ  આ બાળાના વ્યક્તવ્ય ને સૌ કોઈએ વધાવી લીધા હતા .તેમજ ગ્રામજનોએ ડાભી અર્પિતા ના માતા- પિતા તેમજ આચાર્ય સાહેબશ્રી ,તથા શિક્ષકોને ખૂબ ખૂબ આભાર માણ્યો હતો..


વાત્સલ્ય ન્યૂઝ:અમીરગઢ

રિપોર્ટર : બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..