Back

મોરબી બંધારણીય અધિકાર આપવા SC, ST, OBC સમાજની માંગ

ભારત દેશના બંધારણે એસસી અને એસટી તથા ઓબીસી સમાજના લોકોને અનામતનો બંધારણીય અધિકાર આપ્યો છે. પણ રાજ્યની ભાજપ સરકાર આ સમાજને બંધારણીય અધિકારો છીનવાનો પ્રયત્ન કરી રહી સરકારી ભરતીની પ્રક્રિયામાં સમયાંતરે નવા નવા પરિપત્રો બહાર પાડી એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોને સરકારી નોકરીથી વંચિત રાખવાનું ષડ્યંત્ર કરી રહી છે. તે સંજોગોમાં એસસી, એસટી અને ઓબીસી સમાજના ના હક માટે ગેરબંધારણીય પરિપત્રો રદ કરવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કોંગી અગ્રણી સુરેશભાઈ સિરોહિયા સહિતનાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને હતું

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..