Back

રાજુલા માં થી બાયોડિઝલ સિઝ કરતું તંત્ર

રાજુલા બ્રેકીંગ .....

અમરેલી જિલ્લા કલેકટર ની સૂચના થી રાજુલા માં બાયોડિઝલ પુરવઠો સિઝ કરતા રાજુલા ના ડેપ્યુટી કલેકટર ડાભી....


રાજુલા ના વિનાયક બાયોડિઝલ હિંડોરણા જાફરાબાદ રોડ પર આવેલ જેમાં 6 લાખ નું બાયો ડીઝલ સિઝ કરાયું 


તેમજ એ.જે બાયોડિઝલ જાફરાબાદ રોડ પર 6લાખ 5750 નું બાયોડિઝલ સિઝ કરતાં રાજુલા ના મામલતદાર ગઢીયા


સ્ટોક રજીસ્ટર તેમજ લાયન્સ ન હોવું મંજૂરી વગર વેચાણ જેવી બાબતો માં સિઝ કરતું તંત્ર 


રાજુલા માં નવા નિમાયેલા મામલતદાર ગઢિયા નો સપાટો


યોગેશ કાનાબાર 

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..