Back

અજાણીયા વ્યક્તિની મળી આવી

અજાણીયા વ્યક્તિની મળી આવી લાશ ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા કરવો

વલસાડ જિલ્લાના સંજાણ રેલ્‍વે સ્‍ટેશન પુલ પાસે કોઇ ટ્રેનમાંથી પડી જતા કોઇ અજાણ્‍યા ઇસમને શરીરે ગંભીર ઇજાઓ સાથે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની મદદથી સંજાણથી ભીલાડ પી.એચ.સી ખાતે લાવી વધુ સારવાર માટે વલસાડ સીવીલ હોસ્‍પિટલમાં રીફર કરવા માટે વલસાડ લઇ જતી વેળા ભીલાડ રેલવે ફાટક પાસે મરણ થયું હતું. આ મૃતકના વાલી વારસોએ ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાંધવા પોલીસ ઇન્‍સ્‍પેકટર, ઉમરગામ દ્વારા જણાવાયું છે.

ઉમબેરગૌણ તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..