Back

નસવાડી પોલીસે વહેલી સવારે 100 પેટી ઈંગ્લિશ દારૂ ને લઈ જતી પિકપ ઝહડપી પાડી

રિપોટ.જાવેદ પઠાણ નસવાડી


છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા માં કવાંટ તરફ થી આવતી 100 પેટી ભારતીય બનાવટ નો ઈંગ્લિશ દારૂ લઈ ને આવતી પિકપ ને નસવાડી પોલીસે ઝહડપી.


નસવાડી પોલીસ ને બાતમી મળતા વહેલી સવારે નસવાડી મેન કેનાલ તરફ પેટ્રોલિગ કરતા સામે થી આવતી  પિકપ જી.જે.34.ટી 0506 ને ઉભી રાખવાનો પ્રયત્ન કરતા એમાં બેઠેલા બે ઈસમો એ વાહન ને ભગાડી મુકતા વાહન નો પીછો કરવામાં આવીયો.

નસવાડી પોલીસ પાછળ પડતા પિકપ કોઢિયા ગામ ની સિમ માં મૂકી ને બુટલેગરો ફરાર થયા. પિકપ માં બિયર ના ટીન અને પાલસ્ટિક ના કોટર મળી આવ્યા.

નસવાડી પોલીસે વહેલી સવારે 100 પેટી ઈંગ્લિશ દારૂ ને લઈ જતી પિકપ ઝહડપી પાડી