Back

ચમારડી માં આર્થિક અને સામાજિક વસતી ગણતરીનો પ્રારંભ*

*ચમારડી માં આર્થિક અને સામાજિક વસતી ગણતરીનો પ્રારંભ*


આજરોજ બાબરા તાલુકાના ચમારડી ગામે ભારત સરકાર શ્રી ની સાતમી આર્થિક અને સામાજિક વસ્તી ગણતરી ની શરૂઆત કરવામાં આવી હતી.

જેમાં તાલુકા પંચાયતના સદસ્યશ્રી કુલદીપભાઈ બસિયા સરપંચ શ્રી અરવિંદભાઈ મેમકિયા વગેરે હાજર રહી આર્થિક અને સામાજિક વસ્તી ગણતરી વિશે લોકોને માહિતી આપી હતી તેમજ લોકોને ગણતરીદારોને સહયોગ આપવા અપીલ કરી હતી આ તકે વસ્તી ગણતરી સુપરવાઇઝર શ્રી વિમલભાઈ અમરેલીયા, વિપુલભાઈ  જોષી,

પ્રાથમિક શાળાના આચાર્ય સતિષભાઈ ટાંક, અતુલ ભાઈ નાકરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિમલભાઈ એ શાળાના કાર્યક્રમ દરમિયાન તમામ લોકોને વસ્તી ગણતરી વિશે તમામ માહિતી આપી લોકોને પૂરતો સહયોગ આપવા અપીલ કરી હતી


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

(બાબરા)

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..