Back

માં નર્મદા પ્રરિક્રમા નો વિદેશીઓમા ભી વધતી અપાર શ્રદ્ધા

 


ફ્રાન્સ ના નાગરિકની માઁ  નર્મદા નદી ની પરિક્રમા 


કેવડિયા - અનિષખાન બલુચી 


ગુજરાત મા જે નદી ઉપર સરદાર સરોવર ડેમ બાંધ વામાં આવ્યો છે તે માં નર્મદાની પરિક્રમા નો દિવસે દિવસે દેશ વિદેશ ના લોકોનો વધતો ક્રેઝ શાસ્ત્રો મોં છે કે ગંગા મા  સ્નાન કરવાથી બધા પાપ ધોવાય જાય છે પણ માઁ નર્મદા ના કેવલ માત્ર દર્શન થી તમે પવિત્ર થઈ જવાય છે. તેને આજે વિદેશના  ફ્રાન્સ થી આવેલા પરિક્રમા વાસી જેમનું નામ. સિલ્વા  છે જે નર્મદા નદી જ્યાં થી નીકળે છે તે અમરકંટક થી નર્મદા ની પરિક્રમા મા નીકળેલ છે જે આજ રોજ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ડુબા ડૂબ પુલ પર થઈ આશ્રમ ખાતે જતા અમે તેમની જોડે થોડી ચર્ચા કરતા તેમને જણાવ્યું કે તે 6 મહિનાની વીજા પર નર્મદા ની પરિક્રમા માટે ભારત આવિયા છે તેઓ કેવડિયા ખાતે પોહાચતા સરદાર ની પ્રતિમા જોય તેમજ સાતપુડા ગિરીમાનો નજારો જોય ઘણા ખુશ તેમજ ઉત્સાહી હતા તેમને નર્મદાની  પરિક્રમા આ બીજી વખત કરેછે તેવું જણાવ્યું હતું 

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..