Back

યોગ પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે માતરીયા તળાવ નજીક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

આદિપુરાની કાળમાં યોગનું ઘણું મહત્વ હતું ઋષિમુનિઓ યોગ કરીને પોતાના શરીરને સ્વસ્થ રાખી લાંબુ જીવન જીવતા હતા ત્યારે આ યોગે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી યોગ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ સરકારો દ્વારા થઇ રહ્યો છે અને તેના ભાગરૂપે હેઠળ યોગ શિબિરનું આયોજન થાય છે તેને પગલે ભરૂચ જિલ્લામાં પણ લોકો યોગ પ્રત્યે જાગૃત થાય તે માટે ભરૂચ શહેરના માતરીયા તળાવ નજીક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ભરૂચ જિલ્લા યોગ તાલીમ શિબિર દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગના જાણકાર લોકો દ્વારા યોગાની તાલીમ આપી હતી

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..