Back

બ્રહ્મસમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ભરૂચ સાતગામ બ્રહ્મસમાજ દ્વારા ભુદેવ પ્રિમયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું રમશે ભુદેવ, જીતશે ભુદેવ ના ઉદેશ્ય સાથે  સમાજને એક કરવાના ભાગરૂપે ભુદેવ ક્રિકેટ પ્રિમયર લીગ નું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના નિલકઠેશ્વર સ્થિત તપોવન સંકુલ ખાતે યોજાયેલ ભુદેવ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..