Back

હળવદની વિવેકાનંદ વિદ્યાલયમા વકૃત્વ સ્પર્ધા યોજાઇ ૧૧૦ થી વધુ છાત્રોએ ભાગ લીધો


          

 છાત્રોની વાણી કૌશલ્યતા ખીલે  સુષુપ્ત શક્તિ જાગૃત થાય અને સમૂહમાં બોલતો થાય તેવું  કાર્ય

હળવદની વિવેકાનંદ વિદ્યાલયમા વકૃત્વ સ્પર્ધા યોજાઇ

૧૧૦ થી વધુ છાત્રોએ ભાગ લીધો

વિદ્યાર્થીનું વાણી કૌશલ્ય ખીલે તેમની સુષુપ્ત શક્તિ જાગૃત થાય અને તેમની સમૂહમાં બોલવાની શક્તિ ખીલે માટે હળવદની વિવેકાનંદ વિદ્યાલય માં ધોરણ ૧ થી ૬ ના વિદ્યાર્થીઓએ વિવિધ વિષય જેવા કે સ્વામી વિવેકાનંદ , મારી શાળા , ગાંધીજી , મારી મા , મને શું થવું ગમે , વૃક્ષોનું મહત્વ, પ્રાર્થના નું મહત્વ , પર્યાવરણનું જતન, પુસ્તકની મૈત્રી , સ્વચ્છતા ત્યાં પ્રભુતા , દીકરી વહાલનો દરિયો અને જળ એ જીવન વગેરે વિષયો ઉપર સો વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને વિવેકાનંદ વિદ્યાલયના ટ્રસ્ટી પ્રદીપભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેલ આ સ્પર્ધામાં ધોરણ ૧ માં પ્રથમ ચાવડા ધુમિત, બીજા નંબરે પીપરીયા સંજના, ત્રીજા નંબરે લાકડીયા ધ્યાન આવેલ .ધોરણ ૨ માં શ્રીમાળી ઉદય,. બીજા નંબરે મકવાણા હિમાંશી, નંબર ડાભી માનવ આવેલ, ધોરણ ૩ મા પ્રથમ અમૃતિયા માહી, બીજા નંબરે ગોહિલ કૃપા, ત્રીજા નંબરે લાકડીયા અવધ આવેલ ધોરણ ૪ મા પ્રથમ કુણપરા દિશા, બીજા નંબરે પટેલ ઋત્વી, ત્રીજા નંબરે જાકાસણિયા ધાર્મિ, આવેલ ધોરણ ૫ માં પરમાર દક્ષિણ, બીજા નંબરે કલાડિયા સુહાના , ત્રીજા નંબરે ચાવડા જીનલ આવેલ ધોરણ ૬ માં પ્રથમ સાવધરીયા હમીર, બીજા નંબરે કુરિયા નંદની, ત્રીજા નંબરે વાઘોડિયા અવની આવેલ આ વિજેતાઓને વિવિધ શૈક્ષણિક કીટ દિનેશભાઈ રબારી તથા હરેશભાઈ રબારી તરફથી આપવામાં આવે તેમજ રોકડ પુરસ્કાર યુસુફભાઈ ધોણીયા તરફથી આપવામાં આવેલ તેમજ સિદ્ધ લક્ષ્મી ઉપાસનાનુ પુસ્તક તેમજ ફુલ સ્કેપ ચોપડા સુધાકરભાઈ જાની તરફથી આપવામાં આવેલ આ કાર્ય માટે નિર્ણાયક તરીકે દિનેશભાઈ રબારી, સુધાકરભાઈ જાની, યુસુફભાઈ ધોણીયાએ સેવ��

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..