Back

આજનું પંચાંગ :પત્રકારની કલમે

                       🌸 શુભ સવાર 🌸

                        આજનું પંચાંગ

17-ફેબ્રુવારી-2020

સૂર્યોદય  : 6:45 am

ચંદ્રોદય  : 01:23 am

સૂર્યાસ્ત  : 6:22 pm

ચંદ્રાસ્ત  : 01:09 pm

સૂર્ય રાશિ : કુંભ

ચંદ્ર રાશિ : ધનુ

માસ   : મહા

પક્ષ   : વદ પક્ષ

પંચાંગ

વાર    : સોમવાર

તિથિ   : નોમ સમાપ્ત 02:35 pm દશમ પ્રારંભ

નક્ષત્ર  : ज्येष्ठ સમાપ્ત 05:14 am

યોગ   : વ્યાઘાત સમાપ્ત 10:02 am હર્ષણ પ્રારંભ

કરણ 

ગર 02:35 pm

વણિજ 02:30 am

શુભ સમય

અભિજિત મુહુર્ત  : 12:10 pm – 12:56 pm

અમૃત કાલ     : 08:18 pm – 09:55 pm

આનંદાદિ યોગ  : 05:14 am લુમ્બ

અશુભ સમય

રાહુ કાળ  : 8:35 am – 9:51 am

યમગંડ   : 11:08 am – 12:25 pm

વર્જ્ય  : 10:35 am – 12:12 pm

ગુલિક   : 1:41 pm – 2:58 pm

દુર્મુહુર્ત   : 1. 12:45 pm – 01:26 pm

2. 02:48 pm – 03:29 pm

❉••⊰◆⊱•═•⊰🌹⊱•═•⊰◆⊱••❉

        💓આજનો સુવિચાર💓                     

ટચસ્ક્રીનના ઠંડા કાચ ઉપર લાગણીઓ અથડાય છે,

સંબંધોમાં હુંફની હવે થોડી ઘણી ખોટ વરતાય છે..                             

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..