Back

વલુણા રાજગોળ ધાંધીયા ગામે ત્રિદિવસીય સર્વોદય મેળો યોજાયો

 મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રાજગોર નવાઘરા વલુણા પ્રાથમિક શાળા ખાતે ગોંધી સાધ્ય હપ્તાથી નિમિત્તે  દર વર્ષે ગુજરાતભરમાં 10 થી 12 ફેબ્રુઆરી ગાંધી મેળો યોજાય છે તેના ભાગરૂપે મેઘરજ તાલુકામાં અંતરિયાળ ગામોમાંથી ગાંધી વિચારોને લઈને નિકળી પડેલ ૩૫ વર્ષીય યુવાન સુરેશ પુનડીયા દ્વારા  અંતરીયાળ વિસ્તારોમાં વર્તમાન સમયમાં ગાંધીજીના વિચારો નું મુખ્ય મહત્વ તેમજ સ્વદેશી બનાવટો ડાન્સ કૌશલ્ય સાસ્કૃતિક કાર્યક્રમ વગેરે યોજવામાં આવ્યા હતા

અહેવાલ-વાત્સલ્ય ન્યુઝ મેઘરજ

ભરતસિંહ ઠાકોર 

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..